હાલમાં જ પ્રિયંકાએ દુબઈમાં એક મોટી ઈવેન્ટમાં હાજરી આપી હતી

આ દરમિયાન તે ડાર્ક પિંક ગાઉન તેમજ મેચિંગ શ્રગમાં જોવા મળી હતી

પિંક ગાઉનમાં અભિનેત્રી એટલી સુંદર લાગી રહી હતી કે તે ઈવેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

પ્રિયંકા દુબઈમાં એક બ્રાન્ડની એમ્બેસેડર તરીકે જોડાઈ હતી.

પ્રિયંકા ચોપરા તેની ફિલ્મો અને ફેશન સેન્સ માટે અવારનવાર ચર્ચામાં રહે છ

અભિનેત્રીએ બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીની ફિલ્મોમાં પોતાનું કૌશલ્ય સાબિત કર્યું છે.

અભિનેત્રી તેના વીકએન્ડ સેલિબ્રેટ કરવા દુબઈ પહોંચી, જ્યાંથી તેણે ઘણી બધી તસવીરો શેર કરી.

પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે, જેમાં તે પિંક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપડાના લાખો ફેંસ છે.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ