મોતી ધારણ કરવાથી થાય છે આ લાભ


મોતી મન અને મગજને શાંત રાખે છે.


ડિપ્રેશનમાં રહેતા લોકોને મોતી પહેરાની સલાહ અપાઇ છે.


વધુ ક્રોધિત થઇ જતાં લોકોને મોતી પહેવાની સલાહ અપાઇ છે


કર્ક અને સિંહ રાશિના જાતક માટે મોતી લાભકારી છે.


મોતી લક્ષ્મી માતાજીને ખૂબ જ પ્રિય હોય છે


મોતી ધારણ કરવાથી લક્ષ્મીજીની વિશેષ કૃપા રહે છે.


જે લોકોના જીવનમાં ધનની કમી રહે છે તેના માટે શુભ છે


મોતીનો સીધો સંબંધ ચંદ્ર સાથે છે


મોતીને ક્યારે ધારણ કરી શકાય?


સોમવાર સવારે ચાંદીની રિંગ સાથે તેને ધારણ કરી શકાય છે.