બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ નવા ફોટોશૂટની તસવીરો શેર કરી



સોનાક્ષીએ ફેન્સ સાથે શેર કરી ગ્રીન શરારા લૂકમાં તસવીરો



ઓલ ગ્રીન લૂકમાં સોનાક્ષીનો એકદમ સિમ્પલ પણ દબંગ અંદાજ જોવા મળ્યો



આ લૂકમાં સોનાક્ષી અકદમ ભારતીય નારી લાગી રહી છે



દક્ષિણ ભારતીય હેર સ્ટાઇલ સાથે સોનાક્ષીએ માથામાં ગઝરો લગાવ્યો હતો



સોનાક્ષી હાલમાં ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ભત્રીજી શર્મિન સહગલના લગ્નના રિસેપ્શન પહોંચી હતી



આ ઈવેન્ટમાં સોનાક્ષી સિંહા તેના કથિત બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે પહોંચી હતી



ઇવેન્ટમાં સોનાક્ષીએ ડાર્ક ગ્રીન અનારકલી સૂટ પસંદ કર્યો હતો



સોનાક્ષી સિન્હા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો સોનાક્ષી સિન્હાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે