બૉલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનનનો ઓલ બ્લેકમાં સેક્સી અવતાર એક્ટ્રેસે સ્મૉકી આઇ સાથે ડીપનેક બ્લેક ગાઉનમાં કૃતિ સેનને બિખેર્યો જલવો પાર્ટી ઇવેન્ટમાં ગ્લિટરી લૂકની સાથે એક્ટ્રેસે એન્ટ્રી મારી હતી ગઇ રાત્રે એક્ટ્રેસ કૃતિ સેનન શાન્તનુ નિખિલના સ્ટૉર લૉન્ચ પાર્ટીમાં પહોંચી હતી અહીં એક્ટ્રેસનો ઓલ બ્લેક ગ્લિટરી લૂક જોવા મળ્યો હતો સ્ટૉર લૉન્ચ માટે કૃતિએ ડાયમન્ડ જ્લેવલરીની સાથે શીક લૂક અપનાવ્યો હતો બેકલેસ ગાઉન પર બ્લેક ટ્રાન્સપરન્ટ નેટે લૂક પર ચાર ચાંદ લગાવી દીધા ફૂલ લેન્થ બ્લેક ગાઉનમાં કૃતિએ મીડિયા સામે મિલિયન ડૉલર સ્માઇલ આપી હતી એક્ટ્રેસના ચહેરાના ગ્લૉ પણ તસવીરોની રંગતને વધારી દીધી છે