પંજાબી ગર્લ શહનાઝ ગીલ હંમેશા પોતાના બૉલ્ડ ફિગરના કારણે ચર્ચામાં રહે છે શહનાઝ ગીલ એકલા શર્ટમાં પોતાની ક્લાસિક તસવીર શેર કરી છે શહનાઝ ગીલ અત્યારે બ્રેક પર છે અને વેકેશન એન્જૉય કરી રહી છે શહનાઝ ગીલે આછા વાદળી રંગનો ફૂલ શર્ટ પહેરેલો છે ખુલ્લા વાળ અને નૉ મેકઅપથી શહનાઝ ગીલ પોતાનો આઉટલૂક કમ્પલેટ કર્યો છે શહનાઝ ગીલ સલમાન ખાનની સાથે ફિલ્મમાં એન્ટ્રી કરી ચૂકી છે શહનાઝ ગીલ એક્ટિંગની સાથે સાથે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે આ તસવીરોમાં શહનાઝ ગીલનું એકદમ સ્લિમ બૉડી સેક્સી ફિગર દેખાઇ રહ્યું છે શહનાઝ ગીલ અત્યારે પોતાની આગામી ફિલ્મને લઇને પણ ખુબ ચર્ચામાં છે