'મસ્તરામ' ફેમ Kenisha Awasthiએ બોલ્ડનેસના મામલે મિયા ખલીફાને આપી ટક્કર વેબ સિરીઝ અને ફિલ્મોમાં ઈન્ટિમેટ સીન આપીને બોલ્ડનેસનો જલવો આપનારી અભિનેત્રી કેનિશા અવસ્થી ઘણીવાર તેના ફોટોગ્રાફ્સને કારણે ચર્ચામાં રહે છે. જ્યારે પણ એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે ત્યારે તેની બોલ્ડ તસવીરો હંમેશા હેડલાઈન્સ બનાવે છે. હાલમાં જ કેનિશાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. મસ્તરામ વેબ સીરિઝમાં પોતાના બોલ્ડ અને હોટ લુકને ફ્લોન્ટ કરનાર અભિનેત્રી કેનિશા અવસ્થી ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. અભિનેત્રી કેનિશા અવસ્થી હંમેશા ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ અને સેક્સી ફોટા શેર કરતી રહે છે.