ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીએ યલો સાડીમાં કરાવ્યું ફોટોશૂટ

રાની ચેટર્જી ભોજપુરી સિનેમાની સ્ટાર અભિનેત્રી છે, જેને હિટ ફિલ્મો આપી છે

રાનીએ હવે પીળી સાડીમાં હૉટ એન્ડ બિન્દાસ ફોટોશૂટ કરાવ્યું છે

રાની ચેટર્જીનું સાચું નામ સાહિબા શેખ છે

તેમનો જન્મ 3 નવેમ્બર 1989ના રોજ મુંબઈમાં થયો હતો

રાનીએ મનોજ તિવારીની ફિલ્મ સસુરા બડા પૈસા વાલાથી ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું

રાની ચેટર્જીએ તેના અભિનય માટે ઘણા એવોર્ડ જીત્યા છે

લોકો રાનીને ભોજપુરી ઈન્ડસ્ટ્રીની રાણી કહે છે