તેજસ્વી પ્રકાશ ખૂબ જ ગ્લેમરસ અભિનેત્રી છે



તેજશ્વીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી છે.



તેજસ્વીએ પીળા રંગનો હાઈ સ્લિટ ગાઉન પહેર્યો છે



તેજસ્વીનો આ લૂક ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે



તેજસ્વી આ આઉટફિટ સાથે હાઈ હીલ્સ પહેરે છે



તેજસ્વીએ પીળા ડ્રેસ સાથે બ્લુ ઈયરિંગ્સ પહેરી છે



ખુલ્લા વાળનો લુક ઘણો સૂટ છે



તેજસ્વીનો દરેક લુક અદભૂત લાગે છે



તેજસ્વીએ અલગ-અલગ પોઝમાં ફોટોશૂટ કરાવ્યું હતું



તેજસ્વીની કાતિલ અદાનો ખરેખર કોઈ જવાબ નથી