ટીવીની હૉટ હસીના અંકિતા લોખંડેનું શાનદાર ફોટોશૂટ વાયરલ



અંકિતા લોખંડે આજકાલ વિદેશ ટૂર પર છે, સાથે પતિ વિક્કી જૈન પણ છે



અંકિતા લોખંડેએ એક રેસ્ટૉરન્ટની બહાર પતિની સામે સાડી પહેરીને પૉઝ આપ્યા



અંકિતા લોખંડેએ લાઇટ પિન્ક સાડીમાં ફોટો કેપ્ચર કરાવ્યા છે



પિન્ક સાડી સાથે ગળામાં હેવી નેકલેસ અને કાનમાં ઝૂમકાં પહેરેલા છે



લૂકને પુરો કરવા સ્લિવલેસ બ્લાઉઝ અને માથે વાળનું બન કરેલું છે



38 વર્ષીય એક્ટ્રેસે વર્ષ 2021માં બિઝનેસમેન વિક્કી જૈન સાથે લગ્ન કરી લીધા હતા



અંકિતા લોખંડેનું નામ આ પહેલા દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે ચર્ચામાં રહ્યું હતુ



હાલમાં અંકિતા લોખંડે ટીવીના પડદા પરથી દુર છે, ફેમિલી લાઇફ એન્જૉય કરે છે



ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે