કનિકા માન હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. તેનો દરેક લુક સોશિયલ મીડિયા પર શેર થતાની સાથે જ ચાહકોમાં વધુને વધુ વાયરલ થઈ જાય છે. અભિનેત્રી કનિકા માને ખૂબ જ હોટ ફોટો ક્લિક કરાવ્યા છે આ તસવીરોમાં કનિકા માન બ્લેક બ્રેલેટ અને થાઈ સ્લિટ સ્કર્ટ પહેર્યું છે. તે ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે. કનિકા માનની આ તસવીરોમાં તેની કિલર સ્ટાઈલ જોઈને ચાહકો ચોંકી જાય છે. આ તસવીરોમાં અભિનેત્રી પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરીને લોકોને દિવાના બનાવી રહી છે.