Photos: મલાઈકા અરોરાએ થાઈ સ્લિટ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યા ટોન્ડ લેગ્સ
પોતાના ફેશન સ્ટેટમેન્ટને લઈને અવારનવાર ચર્ચામાં રહેતી અભિનેત્રી મલાઈકા અરોરા પોતાના બોલ્ડ લુક્સને કારણે સોશિયલ મીડિયા પર લાઈમલાઈટ થતી રહે છે.
અભિનેત્રી મલાઈકા અરોરા દર વખતે તેની આકર્ષક ડ્રેસિંગ સેન્સથી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાનની કેટલીક તસવીરો ઇન્સ્ટા પર પોસ્ટ કરી છે.
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર થતાની સાથે જ ચાહકો તેના વખાણ કરવા લાગે છે. અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા તેના બોલ્ડ અને ગ્લેમરસ લુકના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
તાજેતરમાં અભિનેત્રી મલાઈકા અરોરાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સામે આવી છે.
આ તસવીરોમાં અભિનેત્રી મલાઈકા અરોરાએ બ્લેક કલરનો થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે.