મલાઈકા અરોરા ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે



મલાઈકાના જિમ લૂકની તસવીરો ખૂબ વાયરલ થાય છે



ચાહકો પણ મલાઈકાના જિમ લૂકને લાઈક કરે છે



મલાઈકા ફિટ રહેવા જિમમાં કસરત કરે છે



ફિટ રહેવા માટે મલાઈકા અરોરા યોગા પણ કરે છે



મલાઈકાના જિમ લૂકની તસવીરો વાયરલ થાય છે



મલાઈકા અરોરા અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે



મલાઈકાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે



મલાઈકા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



હોટ તસવીરોને લઈને પણ ચર્ચામાં રહે છે