પીએમ મોદીની માતા હીરાબેનની અંતિમ યાત્રાની કેટલીક તસવીરો હાલમાં જ સામે આવી છે.

પીએમ મોદીના માતા હીરાબેનના પાર્થિવ દેહને ગાંધીનગરના સ્મશાનમાં લઈ જવામાં આવ્યો હતો.

પીએમ મોદી તેમની માતાના મૃતદેહને કાંધ આપતા જોવા મળ્યા હતા.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના ભાઈ પંકજ મોદી પણ હાજર હતા.

PM નરેન્દ્ર મોદીએ તેમના ભાઈઓ સાથે માતા હીરાબેનને મુખાગ્ની આપી હતી

પીએમ મોદી પણ એમ્બ્યુલન્સમાં માતાના મૃતદેહ પાસે બેઠેલા જોવા મળ્યા હતા.

પીએમ મોદીના માતા હીરાબેનના પાર્થિવ દેહને ફૂલોથી ઢાકવામાં આવ્યો હતો.

પીએમ મોદીએ ગાંધીનગરમાં માતાને શ્રદ્ધાંજલિ આપી

પીએમ મોદીની માતાની તબિયત બુધવારે અચાનક બગડી હતી.

તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.