સિંગર શક્તિ મોહન પોતાના ડાન્સ માટે જાણીતી છે.

તેણે ટીવી શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'થી પોતાની ડાન્સિંગ કરિયરની શરૂઆત કરી હતી.

શક્તિ માત્ર ડાન્સમાં જ નિપુણ નથી પણ ખૂબ જ સુંદર પણ છે.

શક્તિ મોહન દિલ્હીની રહેવાસી છે પરંતુ તેનો ઉછેર મુંબઈમાં જ થયો હતો.

શક્તિને બાળપણથી જ ડાન્સનો ખૂબ શોખ હતો.

તે 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ' શોની વિજેતા બની હતી

આજે શક્તિ માત્ર એક પ્રખ્યાત ડાન્સર જ નથી પરંતુ એક મહાન કોરિયોગ્રાફર પણ છે

શક્તિ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે

શક્તિ બિકીનીમાં તસવીરો શેર કરી તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી રહે છે

All Photo Credit: Instagram