ડીપનેક વ્હાઇટ ટૉપમાં અપ્સરા જેવી સુંદર દેખાઇ Rakul Preet Singh



રકુલ પ્રીતની કાતિલ આંખોએ લૂંટ્યો ફેન્સનો કરાર



એકવાર ફરીથી એક્ટ્રેસને ગ્લેમર અવતાર જોવા મળ્યો છે



એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે વ્હાઇટ ડીપનેક ટૉપમાં એકદમ હૉટ ફોટોશૂટ કરાવ્યું છે



રકુલ પ્રીતે આ ટૉપની સાથે બ્લેક લૉન્ગ સ્કર્ટ પહેરીને ક્લાસી લૂક આપ્યો છે



એક્ટ્રેસે પોતાનો આ લૂક ગળામાં નેકલેસ સાથે પુરો કર્યો છે



લૂકને પુરો કરવા માટે એક્ટ્રેસે ગ્લૉસી મેકઅપ અને ચોટલી રાખી છે



એક્ટ્રેસે લખ્યું- ‘ચલન સે ભરી દુનિયા મે, મેં ક્લાસિક બને રહના ચાહતી હૂં’



આ તસવીરો પર થોડીક જ વારમાં હજારો લાઇક્સ આવી ચૂક્યા છે



એક્ટ્રેસ છેલ્લે ફિલ્મ ‘છતરીવાલી’માં દેખાઇ હતી