'પુષ્પા' ગર્લ રશ્મિકા મંદાનાનો લેટેસ્ટ ડ્રેસમાં નવો લૂક વાયરલ રશ્મિકા મંદાનાએ ફરી એકવાર સાદગીમાં ફોટોશૂટ કરાવ્યુ છે રશ્મિકા મંદાના ક્રિમ કલરના સાદા ડ્રેસમાં કેમેરાની સામે પૉઝ આપ્યા રશ્મિકા મંદાનાએ ચહેરા પર સ્માઇલ અને ખુલ્લા વાળથી ફેન્સના દિલ જીતી લીધા રશ્મિકા મંદાનાની આ તસવીરો કોઇ ઇવેન્ટ હૉસ્ટ દરમિયાનની છે રશ્મિકા મંદાનાને પુષ્પા ગર્લ કહેવામાં આવે છે, પુષ્પા ફિલ્મથી નેશનલ ક્રશ બની છે સાઉથ ઇન્ડસ્ટ્રી બાદ હવે રશ્મિકા મંદાના બૉલીવુડમાં પણ ધમાલ મચાવશે 27 વર્ષીય એક્ટ્રેસને બૉલીવુડમા મોટી મોટી ઓફર મળી રહી છે રશ્મિકા મંદાના હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ એનિમલના શિડ્યૂલમાં બિઝી છે