IPL 2023: ગુજરાત ટાઇટન્સના આ 5 મેચ વિનર ખેલાડીઓ



હાર્દિક પંડ્યા- ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે, ગઇ સિઝનમાં ટીમને ચેમ્પીયન બનાવી હતી



શુભમન ગિલ - જાન્યુઆરીથી માર્ચ સુધીમાં 5 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી ચૂક્યો છે



ડેવિડ મિલર- પાકિસ્તાન સુપર લીગ ધમાલ મચાવી છે, હાર્ડ હિટિંગ માટે જાણીતો છે



રાશિદ ખાન- ચપળ બોલિંગ માટે જાણીતો છે. ગયા વર્ષે IPLમાં સૌથી વધુ વિકેટો લીધી હતી



રાહુલ તેવટિયા- લૉઅર મીડલ ઓર્ડરમાં પાવર હિટિંગ માટે જાણીતો છે, ઓફ સ્પિન બોલિંગ પણ કરે છે