ટીવીની 'સંસ્કારી વહૂ' ગણાતી ક્રિસ્ટલ ડિસૂજાએ પૂલ પોતાનો હૉટ અવતાર બતાવ્યો



ક્રિસ્ટલ ડિસૂજા આજકાલ વેકેશન સાથે આઉટિંગ પર સ્પૉટ થઇ રહીછે



ક્રિસ્ટલ ડિસૂજાએ હાલમાં પોતાના ઇન્સ્ટા પર આ લેટેસ્ટ તસવીરો શેર કરી છે



ક્રિસ્ટલ ડિસૂજાએ બ્લેક કલરની બ્રાલેટ પહેરેલી છે



ક્રિસ્ટલ ડિસૂજા સ્વીમિંગ પૂલમાં નહાતી દેખાઇ રહી છે



ક્રિસ્ટલ ડિસૂજા પૂલમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ફેન્સને ઘાયલ કર્યા છે



ક્રિસ્ટલ ડિસૂજા અવારનવાર સેક્સી લૂક ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે



એક્ટ્રેસે 'એક હજારો મેં મેરી બેહના હૈ', 'બ્રહ્મરાક્ષસ' અને 'એક નયી પહેચાન'માં કામ કર્યુ છે



ક્રિસ્ટલ ડિસોઝા વેબ સિરીઝ 'ફિતરત'માં જોવા મળી છે



આ દિવસોમાં ક્રિસ્ટલ ડિસોઝા માલદીવમાં વેકેશન મનાવી રહી છે