લેંઘો પહેરીને કેમેરાની સામે આવી ઉર્ફી જાવેદ



ઉર્ફી જાવેદને શાહી અંદાજ જોઇને કોઇપણ થઇ જશે ફિદા



ઉર્ફીએ ખુલ્લા વાળ અને ઈયરિંગ્સ સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો છે



ઉર્ફી જાવેદ પીચ પેસ્ટલ કલરના લહેંગામાં જોવા મળે છે



ઉર્ફીનું આઉટફિટ અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કર્યુ છે



આ ટ્રેડિશનલ લૂકમાં ઉર્ફી કોઈ રાજકુમારીથી કમ નથી લાગી રહી



આ લેટેસ્ટ ડિઝાઈ આઉટફિટમાં ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે



અભિનેત્રીએ સાડીના પલ્લુને ખૂબ જ અનોખી રીતે લપેટ્યુ છે



ઉર્ફીએ ગૉલ્ડન સાડીમાં કેમેરાની સામે હૉટ પૉઝ આપ્યા છે