બૉલીવુડની યંગ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે ફરી સિમ્પલ લૂકમાં દિલ જીત્યા એક્ટ્રેસ જ્હાન્વી કપૂર સિમ્પલ ડ્રેસ પહેરીને ઘરની બહાર નીકળી જ્હાન્વી ઓલ વ્હાઇટ ડ્રેસ પહેરીને મુંબઇ એરપોર્ટ પહોંચી હતી આ દરમિયાન એક્ટ્રેસના ચહેરા પર ખુશી સાથે સ્માઇલ જોવા મળી વ્હાઇટ ડ્રેસની સાથે યલો દુપટ્ટો અને હાથમાં બેગ કેરી કરી હતી ખુ્લ્લા વાળ અને મિનિમલ મેકઅપથી ફેન્સના દિલ જીતી લીધા જ્હાન્વીની સાથે તેના બૉડીગાર્ડ પણ એરપોર્ટ પર સ્પૉટ થયા 26 વર્ષીય જ્હાન્વી બહુ જલદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્સેસ મેળવી ચૂકી છે જ્હાન્વી છેલ્લે મિલી અને બવાલ ફિલ્મમાં જોવા મળી હતી એક્ટ્રેસ અવાર નવાર આઉટિંગ અને ડેટિંગની ખબરોથી ચર્ચામાં રહે છે જ્હાન્વી કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે