બૉલીવુડ ગર્લ આલિયા ભટ્ટનું સાડીમાં સ્ટનિંગ ફોટોશૂટ થયું વાયરલ



આલિયા ભટ્ટે સાડીમાં કરાવ્યુ સિમ્પલ પણ હૉટ ફોટોશૂટ



આલિયા ભટ્ટ રેડ સાડીમાં એકદમ શાનદાર લાગી રહી છે



કેમેરાની સામે આલિયા ભટ્ટે એકથી એક ખાસ પૉઝ આપ્યા



આલિયા ભટ્ટે માથા પર બિન્દી અને ખુલ્લા વાળ સાથે બધાનું ધ્યાન ખેંચ્યુ



લૂકને પુરો કરવા મિનીમલ મેકઅપ અને નૉ સ્ટાઇલ કેરી કરી હતી



આલિયા ભટ્ટ છેલ્લે રૉકી ઔર રાની કી પ્રેમ કહાણીમાં જોવા મળી હતી



આલિયા ભટ્ટે એક્ટર રણબીર કપૂર સાથે વર્ષ 2022માં લગ્ન કરી લીધા હતા



આલિયા ભટ્ટે તાજેતરમાં જ એક દિકરીને જન્મ આપ્યો છે



આલિયા ભટ્ટ આગામી ફિલ્મ હાર્ટ ઓફ સ્ટૉનમાં દેખાશે