એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ ઇન્ટરનેટ પર શેર કરી તેની ખાસ તસવીરો



ઇશા ગુપ્તાએ ઓલ ગ્રીન લૂકમાં પોતાની ટૉન્ડ બૉડી ફ્લૉન્ટ કરી છે



ઇશા ગુપ્તાએ સોફા પર બેસીને એકદમ મદહોશ અદાઓ સાથે પૉઝ આપ્યા



37 વર્ષીય એક્ટ્રેસ છેલ્લા કેટલાક સમયથી બૉલીવુડથી દુર છે



છેલ્લે વેબ સીરીઝ આશ્રમમાં બૉબી દેઓલ સાથે જોવા મળી હતી



આશ્રમમાં સોનિયાંના રૉલથી ઇશા ગુપ્તાએ ફરી એકવાર ફેન્સના દિલ જીતી લીધા હતા



ઈશાના ગ્લેમરસ અંદાજ સાથે હૉટ ફિગર જોઈ ચાહકો દંગ રહી ગયા



છેલ્લા કેટલાક સમયથી ઈશા કેટલાક પ્રૉજેક્ટ સાઈન કરી રહી છે



ઈશા ગુપ્તા ફિલ્મો કરતાં તેના હોટ લુકને લઈને વધુ ચર્ચામાં રહે છે



37 વર્ષીય ઇશા હજુ પણ પોતાની સિંગલ લાઇફને એન્જૉય કરી રહી છે