ટીવી સ્ટાર માલવિકા રાજે કરાવ્યુ શાનદાર ફોટોશૂટ કભી ખુશી કભી ગમ’ની આ નાની કરીના આજે બની ગઇ છે હૉટ બૉમ્બ માલવિકા આજે ગ્લેમરમાં બેબૉને (કરિનાને) પણ આપે છે ટક્કર માલવિકા રાજે જ 'કભી ખુશી કભી ગમ'માં નાની કરિના કપૂરની ભૂમિકા નિભાવી હતી માલવિકાએ શાનદાર ગાઉન પહેરીને અરિસા સામે પૉઝ આપ્યા છે પોતાની ટૉન્ડ બૉડી ફિગરને માલવિકા ફ્લૉન્ટ કરી રહી છે માલવિકા રાજે Zee5 ઓરિજિનલ ફિલ્મ 'Squad'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતુ માલવિકા રાજ એક્ટિંગની સ્કિલ્સ તેના પરિવાર પાસેથી મળી છે અભિનેત્રી પહેલાની જાણીતી અભિનેત્રી અનિતા રાજની ભત્રીજી છે માલવિકાના પિતા બોબી રાજ ડિરેક્ટર છે અને માતા રીના રાજ પ્રૉડ્યુસર છે