બિગ બોસ 16માં જોવા મળી હતી પ્રિયંકા ચાહર ચૌધરી ઉડારિયાં સિરીયલથી પ્રિયંકા ચાહર ચૌધરી ફેમસ થઈ હતી મોડલિંગથી પ્રિયંકાએ કરિયરની શરુઆત કરી હતી પ્રિયંકા ચૌધરી ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચુકી છે પ્રિયંકા ચૌધરીનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો વર્ષ 2018માં પ્રિયંકા ચૌધરીએ કર્યું ટીવી ડેબ્યુ પ્રિયંકા સૌથી પહેલાં ગઠબંધન નામના શોમાં જોવા મળી 16 વર્ષની ઉંમરે જ પ્રિયંકા પોપ્યુલર થઈ હતી પ્રિયંકા ઘણી વખત તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે રિયલ લાઈફમાં પ્રિયંકા ચૌધરી ખુબ જ ગ્લેમરસ છે. તમામ તસવીર સૌજન્યઃ priyankachaharchoudhary ઈન્સ્ટાગ્રામ