એરપોર્ટ પર ડેનિમ લૂકમાં સ્પૉટ થઇ દીપિકા પાદુકોણ



તસવીરોમાં દેખાઇ 'ફાઇટર' એક્ટ્રેસની રિયલ હૉટ બ્યૂટી



આ તસવીરોમાં દીપિકા પાદુકોણ એરપોર્ટ પર ડેનિમ લૂકમાં દેખાઇ રહી છે



દીપિકાની આ તસવીરો જાણીતા ફોટોગ્રાફર માનવ મંગલાનીએ શેર કરી છે



દીપિકા મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળી હતી



દીપિકા પાદુકોણ ડેનિમ લૂકમાં ખુબ જ સુંદર લાગી રહી છે



ડેનિમ જેકેટ, ટ્રાઉઝર, વ્હાઇટ ટી-શર્ટ અને સનગ્લાસમાં દીપિકાનો લૂક ખુબ સ્ટાઇલિશ છે



દીપિકા પાદુકોણનો આ એરપોર્ટ લૂક ફેન્સના દિલ ધડકાવી રહ્યો છે



'પઠાણ'ની સફળતા બાદ દીપિકા આગામી સમયમાં ફિલ્મ 'ફાઈટર'માં જોવા મળશે