ટીવી સ્ટાર અનુષ્કા સેનની નવી તસવીરો આવી સામે અનુષ્કા સેને આ વખતે ઓરેન્જ ડ્રેસમાં આપ્યા એકથી એક ખાસ પૉઝ અનુષ્કા સેનએ ખુલ્લા વાળ સાથે કેમેરાની સામે કરાવ્યુ ફોટોશૂટ એકદમ સિમ્પલ લૂકમાં સાઇડ બાય સાઇડ પૉઝ આપી રહી છે એક્ટ્રેસ એક્ટ્રેસ અનુષ્કાએ સ્ટાઇલિસ સાઇડ કટ આઉટ ડ્રેસ પહેરેલો છે એક્ટ્રેસ કાતિલ અદાઓથી ફેન્સના દિલ જીતી રહી છે 20 વર્ષીય યુવા એક્ટ્રેસનો અત્યારે ટીવી પર જલવો છે અનુષ્કાએ પોનીટેલ અને ન્યૂડ મેકઅપથી પોતાના ઓલ લૂકને પુરો કર્યો છે આ દરમિયાન એક્ટ્રેસ પોતાની પાતળી કમર ફ્લૉન્ટ કરી રહી છે આ પહેલા પણ એક્ટ્રેસ અવારનવાર પોતાના ફોટોશૂટથી ચર્ચામાં રહી છે