બૉલીવુડ એક્ટ્રેસ એલી અવરામે કરાવ્યુ શાનદાર ફોટોશૂટ વેસ્ટર્ન છોડી એલી એવરામે પહેર્યો ટ્રેડિશનલ ડ્રેસ ઇન્ડિયન ટ્રેડિશનલ લૂકમાં એલી અવરામનો શાનદાર અવતાર જોવા મળ્યો એલી અવરામ ઓલિવ શરારામાં ખુબ જ સુંદર લાગી રહી છે હવે તેને વેસ્ટર્ન ડ્રેસ છોડીને ટ્રેડિશનલ લૂક કેરી કર્યો છે એલી અવરામે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની લેટેસ્ટ તસવીરો પૉસ્ટ કરી છે એલી અવરામે હેર સ્ટાઇલ અને મેચિંગ જ્વેલરીથી પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો છે એલી અવરામના આ દેસી લૂક પર ફેન્સ પણ ફિદા થઇ ગયા છે એલી અવરામે કેમેરા સામે અલગ-અલગ પૉઝ આપીને ફોટોઝ ક્લિક કર્યા છે આ પહેલા એલી અવરામ અને હાર્દિક પંડ્યા વચ્ચે અફેરની વાતે જોર પકડ્યુ હતુ