બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફની લોકપ્રિયતા કોઈ સ્ટારથી ઓછી નથી. હવે તેણે નવા ફોટોશૂટની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે કૃષ્ણા શ્રોફે ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટો પોસ્ટ કર્યા છે જેમાં તે બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. કૃષ્ણા શ્રોફે પિંક કોટ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. કૃષ્ણા શ્રોફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેની હોટ અને બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે