બોલીવુડ ક્વિન કંગના રનૌતનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ



એક્ટ્રેસ Kangana Ranautનો નહીં જોયો હોય આવો અવતાર



બોલિવૂડ એક્ટ્રેસ કંગનાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે



કંગનાએ ફોટોશૂટ દરમિયાન ઓલિવ ગ્રીન કલરનો શરારા ડ્રેસ પહેર્યો છે



કંગનાએ પલંગ પર બેસીને રોયલ સ્ટાઈલમાં પોઝ આપ્યા છે



કંગના રનૌતનો આ ટ્રેડિશનલ લુક લાઈમલાઈટમાં આવ્યો છે



કંગનાએ હેવી મેક-અપ અને સાથે હેર સ્ટાઇલથી લૂકને કમ્પલેટ કર્યો છે



કંગના રનૌતે અલગ-અલગ પોઝમાં ફોટો ક્લિક કર્યા છે



બૉલીવુડ ક્વિન કંગના બહુ જલ્દી ફિલ્મ ઈમરજન્સીમાં જોવા મળશે



કંગનાની આ તસવીરો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહી છે