Pics: સ્ટાઇલિશ બિકીનીમાં મૌની રોયે ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર

બી-ટાઉનની સુંદર અને જાણીતી અભિનેત્રી મૌની રોય આ દિવસોમાં ઈટાલીમાં વેકેશન માણી રહી છે.

ત્યાંથી અભિનેત્રી મૌની રોય ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ હોટ ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.

આ તસવીરોમાં અભિનેત્રીએ સ્ટાઇલિશ બ્લૂ અને ગ્રીન પ્રિન્ટેડ લુકમાં બિકીની પહેરી છે. મૌની રોય આ લુકમાં કેમેરા સામે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

અભિનેત્રીએ ખુલ્લા વાળ અને ગ્લેમ મેકઅપ પહેરીને પોતાનો બિકીની લુક પૂર્ણ કર્યો છે.