દિશા પટ્ટણીનું નવુ ફોટોશૂટ વાયરલ



થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં દિશા પટ્ટણીએ લગાવી આગ



ફોટોશૂટમાં દિશા પટ્ટણી પોતાના હૂસ્નનો જલવો બિખેરતી દેખાઇ રહી છે



દિશા પટ્ટણી ગ્રીન કલરની થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં સુંદર અને બૉલ્ડ લાગી રહી છે



લેટેસ્ટ ફોટોમાં તેનો લૂક એકદમ ગૉર્ઝિયસ અને કમાલનો લાગી રહ્યો છે



ફેન્સ દિશા પટ્ટણીના આ લૂકના દિવાના થઇ રહ્યાં છે



એક્ટ્રેસની આ તસવીરો પર ફેન્સ WOW નું રિએક્ટ કરી રહ્યાં છે



દિશા પટ્ટણીની આ લેટેસ્ટ તસવીરો આગની જેમ વાયરલ થઇ રહી છે