ફરી એકવાર મલ્લિકા શેરાવતે શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે



મલ્લિકા શેરાવતે લાલ સાડીમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



મલ્લિકા શેરાવત સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



હાલમાં મલ્લિકા શેરાવત ફિલ્મોથી દુર છે પરંતુ ઇન્ટરનેટ પર તસવીરો -વીડિયો શેર કરે છે



વર્ષ 2001માં લગ્ન કર્યા બાદ મલ્લિકા શેરાવત ફિલ્મોથી લગભગ દુર થઇ ગઇ હતી



મલ્લિકા શેરાવતે મર્ડર જેવી બૉલ્ડ એન્ડ થ્રીલર ફિલ્મોમાં એક્ટિંગ કરી છે



મલ્લિકા શેરાવત ફરી એકવાર ફિલ્મોમાં કમબેક કરી શકે છે



એક્ટ્રેસનું ઇન્સ્ટાગ્રામ હૉટ તસવીરો અને વીડિયોથી ભરેલુ પડ્યું છે



મલ્લિકા શેરાવત આ પહેલા બિકીનીમાં પણ ફોટોશૂટ કરાવી ચૂકી છે



મલ્લિકા શેરાવત લાલ સાડીમાં પૉઝ આપીને ફેન્સના હોશ ઉડાવી દીધા છે