51 વર્ષે તબ્બૂએ કેમેરા સામે બતાવી સિમ્પલ લૂકમાં પોતાની હૉટનેસ



તબ્બૂ આજકાલ કેમેરાથી દુર છે પરંતુ સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે



તબ્બૂએ ઘરમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે, જેની એક તસવીરો સામે આવી છે



તબ્બૂ બ્લેક શર્ટ, હાથમાં ઘડિયાળ અને ચહેરા સામાન્ય સ્માઇલ સાથે પૉઝ આપી રહી છે



51 વર્ષ પણ હજુ સિંગલ લાઇફને એન્જૉય કરી રહી છે



છેલ્લે તબ્બૂૃ અજય દેવગન સાથે ફિલ્મ ભોલામાં જોવા મળી હતી



આ પહેલા તબ્બૂ દ્રશ્યમ અને દ્ર્શ્યમ 2માં શાનદાર એક્ટિંગ કરી ચૂકી છે



હૈદરાબાદમાં જન્મેલી તબ્બનું નામ તબાસૂમ ફાતિમા હાસમી છે



તબ્બૂ પોતાની અપકમિંગ ફિલ્મ ઓરો મે કહા દમ થામાં અજય દેવગન સાથે દેખાશે



ફિલ્મોથી દુર છતાં સોશ્યલ મીડિયા પર તબ્બૂ એક્ટિવ રહે છે