બૉલીવુડ ક્વિન કંગના રનૌત ફરી એકવાર પોતાના સેક્સી ફોટોશૂટથી ચર્ચામાં છે



કંગનાએ આ વખતે સ્કીન ટાઇટ રેડ ડ્રેસમાં શાનદાર ક્લિક કરાવી છે



સાદા સિમ્પલ લૂકમાં માથામાં બન સાથે એકથી એક સેક્સી પૉઝ આપ્યા



કંગનાએ સ્ટ્રેપલેસ ઓલ રેડ ડ્રેસમાં ઝીરો ફિગર ફ્લૉન્ટ કર્યું છે



કંગના ફોટોશૂટ દરમિયાન પોતાની ક્લીવેજ બતાવી રહી છે



કંગના કેમેરાની સામે સેક્સી બેબી ડૉલ લાગી રહી છે



તાજેતરમાં જ ટિક વેડ્સ શેરુની સક્સેસ પાર્ટીમાં કંગના અવનીત કૌર સાથે ઝૂમી હતી



કંગના બહુ જલદી પોતાની મૉસ્ટ અવેટેડ ફિલ્મ ઇમર્જન્સી લઇને આવી રહી છે



વર્ષ 2022માં કંગના છેલ્લે ધાકડ ફિલ્મમાં જોવા મળી હતી



કંગના પોતાના વિવાદિત સ્ટેટમેન્ટથી ખુબ જ ચર્ચામાં રહે છે



કંગના સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે



33 વર્ષીય બૉલીવુડ ક્વિન કંગનાનો વિવાદો સાથે ગાઢ સંબંધ છે