શાહરૂખની પુત્રી સુહાના ખાન ટૂંકમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

સુહાના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

અવારનવાર પોતાના હોટ અને બોલ્ડ ફોટોઝને લઈને ચર્ચામાં રહે છે.

ઈદ-ઉલ-અઝહાના અવસર પર સુહાનાનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે.

સુહાના હાલ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોને લઈને ચર્ચામાં છે.

સુહાના સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરમાં પરી જેવી સુંદર દેખાઈ રહી છે.

સુહાના સફેદ ઑફ-શોલ્ડર ડ્રેસમાં કાતિલ તેવા પોઝ આપતી જોવા મળે છે.

સુહાના વ્હાઇટ કલરના ડ્રેસમાં અપાર સુંદરતા અને તેના ચાહકોને આકર્ષે છે.

ખુલ્લા વાળ,મિનિમલ મેકઅપમાં સુહાનાનો બોલ્ડ અને હોટ ગોર્જિયસ લુક જોવા મળે છે.