ટીવીની નાગિન સ્ટાર હીરોઇને તેજસ્વી પ્રકાશે દિવાળીના સમયે બતાવ્યો દિલકશ અંદાજ



તેજસ્વી પ્રકાશે બ્લેક રિવીલિંગ ગાઉનમાં કરાવ્યું શાનદાર ફોટોશૂટ



એક્ટ્રેસે ક્લીવેજ બતાવતા કેમેરાની સામે એકથી એક સેક્સી પૉઝ આપ્યા હતા



કર્લી હેર, હાઇ હીલ્સ અને સ્મૉકી મેકઅપથી તેજસ્વીએ પોતાના લૂકને પુરો કર્યો હતો



ટીવી અભિનેત્રી અને 'નાગિન 6' ફેમ તેજસ્વી પ્રકાશ તેના શાનદાર ફોટોશૂટને લઈને ચર્ચામાં છે



તેજસ્વી પ્રકાશનું નવું ફોટોશૂટ ચાહકોને પસંદ આવી રહ્યું છે



તેજસ્વીએ સોશિયલ મીડિયા પર તેના કેટલાક લેટેસ્ટ ફોટા શેર કર્યા છે



બિગ બોસની વિનર રહી ચૂકેલી તેજસ્વી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે



બિગ બોસની વિજેતા બન્યા બાદ તેજસ્વી પ્રકાશની લોકપ્રિયતા વધી છે



તમામ તસવીરો તેજસ્વી પ્રકાશના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે