લગ્ન બાદ પહેલીવાર કેઝ્યૂઅલ લૂકમાં માર્કેટમાં નીકળી કિયારા અડવાણી કિયારા અડવાણીનો એકદમ સિમ્પલ લૂક જોઇને ફેન્સ ફિદા થઇ ગયા કિયારા અડવાણી મોડી રાત્રે વ્હાઇટ શૉર્ટ ટૉપ અને લૉન્ગ પેન્ટી પહેરીને નીકળી હાથમાં યલો બેક અને ખુલ્લા વાળે એક્ટ્રેસના લૂકમાં ચાર ચાંદ લગાવી દીધા કિયારા અડવાણીએ આ દરમિયાન પૈપરાજીને શાનદાર પૉઝ પણ આપ્યા કેઝ્યૂઅલ લૂકમાં કેઝ્યૂઅલ શૂટ અને સિમ્પલ સ્માઇલ ખાસ રહી હાલમાં જ એક્ટ્રેસ કિયારા અડવાણીએ એક્ટર સિદ્વાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે સિદ્વાર્થ અને કિયારા છેલ્લા કેટલાય સમયથી રિલેશનશીપમાં હતા અપકમિંગ ફિલ્મ સત્યપ્રેમ કી કથામાં કિયારા અડવાણી દેખાશે કિયારા અડવાણી પોતાના લૂકના કારણે હંમેશા ચર્ચામાં રહે છે