રવિના ટંડનની હૉટ અદાઓએ ફરી એકવાર ફેન્સના દિલ જીતી લીધા



રવિના ટંડને તાજેતરમાં જ લૉન્ગ ડ્રેસમાં કેર વર્તાવ્યો છે



રવિના ટંડન નવા ફોટોશૂટમાં ટ્રેડિશનલ લૂકમાં સેક્સી લૂક આપી રહી છે



કેમેરાની સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપી રહી છે



લૂકને પુરો કરવા કાનમાં ઝૂમકા, હાથમાં ચૂડા અને સિમ્પલ વાળ કરેલા છે



રવિના 48 વર્ષની થઇ છતાં ફિટનેસ અને હૉટનેસમાં અવ્વલ છે



90ના દાયકાની હીરોઇનોમાં રવિના ટંડની કેરિયર ટૉપ પર હતી



શાહરૂખ, સલમાન, અક્ષય અને બીજા કેટલાય સ્ટાર્સ સાથે કામ કરી ચૂકી છે



48 વર્ષે પણ રવિના ટંડન યુવા એક્ટ્રેસને ફેશનના મામલે ટક્કર આપે છે



આ પહેલા પણ રવિના અવારનવાર સેક્સી ફોટોશૂટ કરાવી ચૂકી છે