સાઉથની યુવા એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વૉરિયરની લેટેસ્ટ તસવીરો વાયરલ 'વિન્ક ગર્લ'ના નામથી જાણીતી પ્રિયા પ્રકાશ વૉરિયર માલદીવમાં હૉલીડે સેલિબ્રેટ કરી રહી છે એક્ટ્રેસે પોતાના વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે હૉટ ગર્લ પ્રિયા પ્રકાશ વૉરિયર પર્પલ બ્રાલેટમાં દેખાઇ રહી છે એક્ટ્રેસ બીચ પર વેકેશન દરમિયાન ડેનિમ શૉર્ટ્સ સાથે દેખાઇ દરિયા કિનારે ઉભી રહીને પ્રિયાએ જબરદસ્ત તસવીરો ક્લિક કરાવી છે પ્રિયા પ્રકાશ વૉરિયરનો આ વેકેશન લૂક સોશ્યલ મીડિયા પર છવાઇ ગયો છે પ્રિયા પ્રકાશ વૉરિયરે બૉટ પર બેસીને સફરનો પણ લ્હાવો લઇ રહી છે પ્રિયા પ્રકાશ વૉરિયર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે એક્ટ્રેસ અલગ અલગ લૂકમાં પોતાની તસવીરો પૉસ્ટ કરતી રહે છે