સંજના ચહર ક્રિકેટર રાહુલ ચહર અને દીપક ચહરની બહેન છે. સંજના ચહર વ્યવસાયે ડોક્ટર છે. સંજનાએ એમબીબીએસનો અભ્યાસ કર્યો છે ફેશનના મામલે પણ સંજના આગળ છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, સંજના દરેક લુકમાં ખાસ લાગે છે તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે સંજનાને ફરવાનું ઘણું પસંદ છે સંજના પણ તેના બંને ભાઈઓને ખૂબ સપોર્ટ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર સંજનાના 13 હજારથી વધુ ફોલોઅર્સ છે.