આશ્રમની 'સોનિયા'નો ઓલ બ્લેક અવતાર વાયરલ ઇશા ગુપ્તાએ ફરી એકવાર શાનદાર ફોટોશૂટથી ફેન્સનું દિલ જીતી લીધુ છે ઇશા ગુપ્તાે ઓલ બ્લેક આઉટફિટમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા ઇશા ગુપ્તા લૉન્ગ ગાઉન ટાઇપ ડ્રેસમાં પૉઝ આપ્યા ઇશા ગુપ્તાએ ખુલ્લા વાળ અને પાતળી કમરમાં સેક્સી મદહોશ પૉઝ આપ્યા 37 વર્ષીય ઇશા ગુપ્તાની આશ્રમ વેબસીરીઝ ખુબ હીટ રહી ફિલ્મી એક્ટ્રેસ હોવા છતાં વેબ સીરીઝમાં સફળતા હાંસલ કરીને ઇશા ગુપ્તા ખુશ છે કાન્સ બાદ હાલમાં જ ઈશા ગુપ્તાએ IIFAમાં પોતાના હુશ્નનો જાદુ પાંથર્યો હતો 2023 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈશા ગુપ્તાએ રેડ કાર્પેટ પર ધૂમ મચાવી હતી ઈશાનો આ હૉટ અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવ્યો હતો ઇશા અવારનવાર પોતાના ફોટોશૂટથી ચર્ચામાં રહે છે