પિંક ગાઉનમાં ભારતી સિંહ બેહદ ખૂબ સૂરત દેખાઇ રહી છે ભારતીની આ ક્યૂટ તસવીર પર સેલેબ્સ આપી રહ્યાં છે પ્રતિક્રિયા પતિ હર્ષ સાથે રોમેન્ટીક પોઝ આપતી તસવીર કરી પોસ્ટ ભારતીની પ્રેગ્નન્સીની આ તસવીરો ખૂબ થઇ રહી છે વાયરલ ભારતી સિંહ પ્રેગ્નન્સીના લાસ્ટ સેમિસ્ટરને ખૂબ એન્જોય કરી રહી છે ભારતી સિહં તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લેટેસ્ટ ફોટોશૂટની કરી તસવીર ભારતી સિંહની આ તસવીરને લાખોની સંખ્યામાં લાઇક્સ મળી ચૂકી છે