ટીવી એક્ટ્રેસ સંજીદા શેખ તેની ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં છે

અભિનેત્રી સંજીદા શેખ આજે નાના પડદાથી દૂર છે.

તેણે 'એક હસીના થી', 'ક્યા હોગા નિમ્મો કા' જેવા શોમાં કામ કર્યું છે

2017 માં તેણે 'ગહરાઇયાં' સાથે OTT ડેબ્યૂ કર્યું હતુ.

તે 'બાગબાન', 'પોન્નિયિન સેલ્વન', 'પંખ', 'અશ્કે' અને 'તૈશ' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

સંજીદા શેખ ઘણીવાર તેની પુત્રી સાથેની તસવીરો શેર કરતી રહે છે.

સંજીદા શેખે વર્ષ 2012માં આમિર અલી સાથે લગ્ન કર્યા હતા.

સરોગેસી દ્વારા બંને એક પુત્રીના માતા-પિતા પણ બન્યા હતા.

જો કે, તેઓ 2020 માં અલગ થઈ ગયા હતા.

All Photo Credit: Instagram