જાણીતી ડાન્સર અને કોરિયોગ્રાફર શક્તિ મોહનનો હૉટ લૂક વાયરલ



શક્તિ મોહન આજકાલ ઇટાલીમાં પોતાનો ક્વૉલિટી ટાઇમ વિતાવી રહી છે



ઇટાલીમાંથી વેકેશન એન્જૉયમાં બિકીની તસવીરો શેર કરી છે



શક્તિ મોહન ઇટાલીમાં દરિયામાં બૉટનો આનંદ લેતી દેખાઇ રહી છે



દરિયામાં તે એક બૉટમાં બેઠી છે અને બૉટની સવારીનો આનંદ લઇ રહી છે



શક્તિ મોહન ડાન્સર, કોરિયાગ્રૉફર ઉપરાંત એક બેસ્ટ ટેલિવિઝન પર્સનાલિટી છે



જીટીવીના ડાન્સ ઇન્ડિયા ડાન્સ 2માં વિજેતી પણ બની ચૂકી છે



ભારતમાં લોકપ્રિયા રિયાલિટી શૉમાં જજ અને કેપ્ટન પણ બની ચૂકી છે



શક્તિ મોહન અવારનવાર પોતાની સિઝલિંગ તસવીરોથી ફેન્સના દિલ જીતી લે છે



શક્તિ મોહનના ફોટોશૂટ ફેન્સના હોશ ઉડાવી દે છે