PM મોદીએ લખનઉ જઇને UPના પૂર્વ CM કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ આપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કલ્યાણસિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ શ્રદ્ધાંજલિ આપી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ કલ્યાણસિંહને આપી શ્રદ્ધાંજલિ