ગુણકારી કાકડી કાકડીના સેવનથી અદભૂત ફાયદા થાય છે ફાઇબરથી છે ભરપૂર કાકડી વજન ઉતારવામાં છે કારગર કાકડીના ફાયદા પાણીથી ભરપૂર હોવાથી શરીરને હાઇડ્રેઇટ રાખે છે કાકડીના ફાયદા કાકડી મોંની દુર્ગંધને કરે છે દૂર ત્વચા નિખારશે કાકડી સ્કિનને ગ્લોઇંગ કરે છે ગુણકારી કાકડી એન્ટીઓક્સિડન્ટથી કાકડી ઇમ્યુનિટી બૂસ્ટર છે