બોલિવૂડ એક્ટ્રેસ પૂજા બત્રાનો જન્મ 27 ઓક્ટોબર 1976ના રોજ થયો હતો

તેણીએ પોતાની સુંદરતાથી લાખો લોકોને દિવાના બનાવ્યા છે

પૂજા મોડલિંગથી એક્ટિંગની દુનિયામાં આવી હતી

પૂજાએ પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી.

પૂજાને ‘વિરાસત’ ફિલ્મની ઓફર મળી, જે સફળ રહી હતી

પૂજાએ ભાઈ, હસીના માન જાયેગી, કહીં પ્યાર ના હો જાયે અને નાયક જેવી ફિલ્મો કરી

પૂજા માતા બનવા તૈયાર નહોતી જેથી તે સોનુ આહલુવાલિયા અલગ થઇ ગઇ હતી

પૂજાએ બીજા લગ્ન નવાબ શાહ સાથે લગ્ન કર્યા છે જેણે ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી

પૂજા જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી સારી કમાણી કરે છે.

All Photo Credit: Instagram