બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે

તેણે તાજેતરમાં જ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે

જેકલિને નવા ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

જેકલિને બ્લેક જેકેટમાં ડૉગ સાથે ફોટોશૂટ કરાવ્યું છે

આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

જેકલિન અનેકવાર ફેન્સ માટે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે

તે ફોટોશૂટમાં કિલર પોઝ આપી રહી છે

જેકલિન છેલ્લે ફિલ્મ સેલ્ફીમાં જોવા મળી હતી.

તેની આગામી ફિલ્મ ફતેહ છે.

All Photo Credit: Instagram