પૂજા હેગડે ગ્રીન ઓફ શોલ્ડર ડ્રેસમાં ક્યૂટ લાગી રહી હતી

પૂજા હેગડે કોઈપણ જ્વેલરી વગર ગ્લેમરસ લાગી રહી છે

પૂજા હેગડેએ સાઉથથી બોલિવૂડ સુધીની સોનેરી સફર કરી છે

પૂજાનો સુંદર દેખાવ અવારનવાર જોવા મળે છે

પૂજા હેગડે તેના ગ્લેમરસ સ્ટાઈલને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે.

પૂજા ટૂંક સમયમાં સલમાન ખાન સાથે ફિલ્મમાં જોવા મળશે

હાલમાં જ પૂજા એક્ટર પ્રભાસની ફિલ્મ રાધેશ્યામમાં જોવા મળી હતી.

પૂજા હેગડે દર વખતે પોતાના લુકથી ચાહકોનું દિલ જીતે છે

પૂજાની તસવીરો ઈન્સ્ટા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે

પૂજા હેગડે ટૂંક સમયમાં સુપરસ્ટાર મહેશ બાબુ સાથે ફિલ્મમાં જોવા મળશે