પૂનમ પાંડે તેના લૂક માટે જાણીતી છે પૂનમ તેની કોન્ટ્રોવર્સીયલ લાઈફ માટે પણ ફેમસ પૂનમે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યુ છે હવે પૂનમે બિકીની ફોટો શૂટ કરાવ્યું બિકીનીમાં પૂનમનો હોટ અંદાજ જોવા મળ્યો પૂનમે 2013થી તેના ફિલ્મી કરીયરની શરુઆત કરી પૂનમની પહેલી ફિલ્મનું નામ હતું NASHA પૂનમનો કેરી સાથેનો વીડિયો ખુબ વિવાદમાં આવ્યો હતો પૂનમે શક્તિ કપૂર સાથે પણ ફિલ્મમાં કામ કર્યું પૂનમ પાંડે તેના ફોટોને લઈ ચર્ચામાં રહે છે